The Unwomanly Face of War

By Svetlana Alexievich

આ કૃતિને સાહિત્યનો નોબલ પ્રાઇઝ મળ્યું છે, પણ એ સાહિત્ય કરતાં વધુ દસ્તાવેજ છે.

આ ઘટનાઓ આપણે એ સ્થળ પર જઈને તો, ના જોઈ હોય, પણ એથી એ વાસ્તવિકતાને આપણે નકારી ને , ઓળંગીને પોતાને બસ આમ જ પોતાના અસ્તિત્વ પર ગર્વ લઈ શકવાનો અધિકાર ધરાવીએ છીએ ખરાં? ડૉ. વિશાલ ભાદાણી એ આજે જો આપણી અંદરની સંવેદના સાબૂત હોય તો એને પૂરી રીતે હચમચાવી દીધી છે. આજ સુધી યુદ્ધ થી પરત ફરેલા યુવાનો, સૈનિકોનું સમ્માન જોયું છે, પણ જે એ સૈનિક સ્ત્રી હોય તો ? આજ સુધી આપણે મોટેભાગે 19 વર્ષે ગોળીથી વીંધાયેલાની ગૌરવગાથા કરી છે, પણ ઓગણીસ વર્ષ ની છોકરીને આવેલી વાળની સફેદીનું શું ?

જો એ સૈનિકો સ્ત્રીઓ છે , તો એમની અસ્મિતાનું શું?

આજનો અભૂતપૂર્વ સેશન અને આદરણીય મનસુખ સલ્લા સરનો પ્રતિભાવ આજે જ સાંભળવું એ, પોતાને સાહિત્યપ્રેમી કહેતાં આપણાં સૌની નૈતિક ફરજ છે, એવું મારું માનવું છે.

વિશાલ ભાદાણી આભાર નથી માનતી,આગ્રહ રાખું છું,આ અલ્પવિરામ ને આગળ લઈ જવાના સેશનની!

સપ્રેમ!!

3 views