જીવનભારતી કિશોરભવન, ઉચ્ચ પ્રાથમિક વિભાગ, શ્રેણી: 8 ના વિદ્યાર્થીઓને માટે સુરતના લોકવિજ્ઞાન કેન્દ્ર, CSC – સુરત, GEDA, કલાઇમેંટચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાતના સંયુક્ત ઉપક્રમ દ્વારા સુરત લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર શ્રી કાકડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ: 26/11/2021, શુક્રવારના રોજ રંગભવન ઓડિટોરિયમમાં “બાલ ઉર્જા રક્ષક દલ” પ્રોગ્રામ 2021-2022, કાર્યક્રમ માં ઉપરોક્ત વિષયોનું માર્ગદર્શન આપવામાં આવેલ જેની આ તસવીરો માં દ્રષ્યમાન થતાં જણાય છે.