વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી
જીવનભારતી મંડળ દ્વારા સંચાલિત દયાકોરબા સંગીત વિદ્યાલય,ખાતે વિશ્વ નૃત્ય દિવસની શાનદાર ઉજવણી નિયામક શ્રી મીનળ બેન મહેતા ના નેતૃત્વમાં ૧૦૦ જેટલા કલાકાર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ કલા ગુરુઓ ભૈરવી બેન આઠવલે,જેસલ બેન ખાંડવાળા, ભક્તિબેન [...]