જીવનભારતીમંડળની અનેરી સિદ્ધિ

2022-11-25T18:48:06+09:00

Atal Innovation Mission, Niti Aayog, Delhi & State Government દ્વારા Top 75 Young Innovators of Gujarat 18 મી ઓક્ટોબરે ગાંધીનગર કર્ણાવતી યુનિવર્સિટીમાં સન્માનિત કરવામાં આવ્યા. ખૂબ ગૌરવની વાત કહી શકાય કે ગુજરાતની 10,000 Atl Lab માંથી, Shri R D Gheal Jeevanbharti Madhyamik (3) & Kishorbhavan Primary (3) વિદ્યાર્થીઓ ની પસંદગી પામ્યા. Names : 1. Jariwala Dhruvita 2. Jadhav Manalik 3. Bhagat Aakansha 4. Rudra Doriwala 5. Rana Darshan 6. Doriwala Rudra RTOC of Gujarat અમી નાયક ને Skill Developmentના કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર, Atal Innovation, Director Dr. Chintan Vaishnav, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના નાગરાજ સાહેબ ની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા. ખૂબ ગૌરવપૂર્ણ ઘટના કહી શકાય કે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી Techdecade તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તો આ સિદ્ધિ ખરેખર ઉત્સાહવર્ધક સાબિત થાય.