ગ્રંથાલય સપ્તાહ
શૈક્ષણિક વર્ષ ૨૦૧૦ – ૧૧ના પ્રવૃત્તિઓ
શૈક્ષણિક વર્ષ ૨૦૧૦-૨૦૧૧ મંડળ સંચાલિત શાળા વિદ્યાર્થીઓ અને વાલીઓ પુસ્તક વૈભવથી પરિચિત થાય તે હેતુથી એક પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની મુલાકાત ડી.ઓ. શ્રી દિનેશભાઈ પટેલ તેમજ અન્ય સભ્યો, સંચાલક મંડળના પ્રમુખ શ્રી બાબુભાઈ ગાંધી, ઉપાધ્યક્ષ શ્રી હરેશભાઈ મહેતા, મંત્રી શ્રી ડૉ. કેતન શેલત, મંત્રી શ્રી અશોકભાઈ ક્ષોત્રિય, સંચાલિત મંડળના અન્ય સભ્યો, શાળાના આચાર્ય શ્રી ઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓએ તેનો લાભ લીધો હતો.