પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં હળદર પત્રનો ઉપયોગ કરી રક્ષાબંધન નિમિત્તે કાર્ડ બનાવ્યા. શ્રેણી : 7 ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં એસિડ-બેઈઝ ચકાસવા માટે સૂચક તરીકે હળદરપત્ર વપરાય છે જેના પર સાબુનું દ્રાવણ લગાડતા તે લાલ કલરનું બને છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને રક્ષાબંધનના કાર્ડ બનાવ્યા.
હળદર પત્રનો ઉપયોગ કરી રક્ષાબંધન કાર્ડ
By jbm|2023-08-24T17:36:11+09:00August 24, 2023|Mandal, Pravrutti Vidhyalaya Grade 6-8|Comments Off on હળદર પત્રનો ઉપયોગ કરી રક્ષાબંધન કાર્ડ