ચેમ્બર ઓફ કોમર્સ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ અને પ્રતિભા ગ્રુપ દ્વારા આવનારા દશકાની પ્રતિભાશાળી મહિલાઓના સમાજ પ્રત્યેના કાર્યને બિરદાવવા માટે એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીવનભારતી મંડળ સંચાલિત રિસર્ચ લેબ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને એસ્ટ્રોનોમી ક્લબના નિયામકશ્રી અમીબેન નાયકે આ એવાર્ડ પ્રાપ્ત કરી જીવનભારતી મંડળનું ગૌરવ વધાર્યું. શાળા તરફથી એમને ખુબખુબ અભિનંદન.

પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન સમારંભ
- Post author:jbm
- Post published:March 8, 2021
- Post category:astro Club / Astro Club / Astro Club Achievement / news