જીવનભારતી મંડળ દ્વારા સંચાલિત દયાકોરબા સંગીત વિદ્યાલય,ખાતે વિશ્વ નૃત્ય દિવસની શાનદાર ઉજવણી નિયામક શ્રી મીનળ બેન મહેતા ના નેતૃત્વમાં ૧૦૦ જેટલા કલાકાર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ કલા ગુરુઓ ભૈરવી બેન આઠવલે,જેસલ બેન ખાંડવાળા, ભક્તિબેન મુનીમ,વગેરેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી,શ્રી કપિલદેવ શુકલ,શ્રી ચિંતનભાઈ શાહ,(ખજાનચી),શ્રી મયંક ત્રિવેદી(મંત્રી),શ્રી યુક્તિ રાંદેરિયા(ફિલ્મ ટી વી સીરિયલ અભિનેત્રી) કલાકારો અને પ્રેક્ષકો,વાલીઓ ની હાજરીમાં સંપન્ન થયો હતો.

કથ્થક ના વિદ્યાર્થી ઓ ને World records book of India માં સ્થાન મેળવવા બદલ પ્રમાણ પત્રો આપી સન્માન કરવામાં આવ્યું હતું.