જીવનભારતી મંડળના ૭૮ વર્ષ પૂર્ણ થતાં પ્લેટિનમ વર્ષ ની ઊજવણી નિમિતે વર્ષ:૨૦૨૩ ના “સાહિત્યામૃતમ” અંતર્ગત ધોરણ:૬-૭-૮ જીવન ભારતી કિશોર ભવન ઉચ્ચ પ્રાથમિક વિભાગ કેસર બહેન પૂનમચંદ ગાંધી પ્રાથમિક વિદ્યાલયની “નવરસામૃતમ” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં નવરસ ને આધારિત વિવિધ રસ દર્શાવતી કૃતિઓ માં વીરરસ, શૌર્ય રસ,કરુણ રસ, હાસ્ય રસ, શૃંગાર રસ, ગંભીર રસ, શાંત રસ વગેરે  શ્રેણી:૬-૭-૮ ના કુલ:૧૮૦ વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્ય શ્રી ડો.પરેશકુમાર પરમાર ની પ્રેરણા અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફ પરિવાર ના સુંદર માર્ગદર્શન અને વાલી શિક્ષક મંડળ અને વાલી શ્રી ઓના સહયોગ હેઠળ હર્ષોલ્લાસ સહિત સુચારુ રૂપે સૌના ઉત્સાહ થકી સફળ રહ્યો હતો.