પ્રવૃત્તિ વિદ્યાલય જીવનભારતી પ્રાથમિક વિભાગ માંથી ધોરણ સાતમાં અભ્યાસ કરતી વૈભવી રાણાએ અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા આયોજિત “માં” વિષય ઉપર ચિત્ર સ્પર્ધામાં પાંચમો ક્રમ એટલે કે આશ્વાસન ઇનામ મેળવ્યું છે