ઉનાળાનો પ્રોજેક્ટ
સુતરાઉ કપડાં પહેરવા. ઉનાળાની સમજ આપીશું.ઉનાળાની ઋતુને લગતા ચાર્ટ બનાવી લાવવા. દા.ત. ઋતુચિત્ર, ઉનાળુ ઋતુના ફળ, શાકભાજી, તહેવારો, અનાજ, કઠોળ, મરી - મસાલા, વિશેષતા વગેરે.
સુતરાઉ કપડાં પહેરવા. ઉનાળાની સમજ આપીશું.ઉનાળાની ઋતુને લગતા ચાર્ટ બનાવી લાવવા. દા.ત. ઋતુચિત્ર, ઉનાળુ ઋતુના ફળ, શાકભાજી, તહેવારો, અનાજ, કઠોળ, મરી - મસાલા, વિશેષતા વગેરે.
આ દિને બાળકોની શાળાકીય સુખદ સ્મૃતિઓને છબીમાં કંડારવા શાળામાં "ગ્રુપ ફોટો" ફંકશનનું આયોજન કર્યું હોવાથી બાળકને સ્વચ્છ ઈસ્ત્રી કરેલો યુનિફોર્મ, આઈકાર્ડ, બૂટ પહેરાવી સરસ તૈયાર કરી મોકલવા. નોંધ : શાળામાં "ગ્રુપ ફોટો" ફંકશનનું આયોજન હોવાથી બાળક શાળામાં ગેરહાજર ન રહે તેવી તકેદારી રાખવા નમ્ર વિનંતી છે.
જુ.કે.જી ના બાળકોએ સુંદર અક્ષરે શીખવેલ તમામ અક્ષરો લખવાનાં રહેશે. (પેપર શાળામાંથી આપવામાં આવશે.) સિ.કે.જી ના બાળકોએ બોર્ડ પરથી જોઇને સુંદર અક્ષરે વાક્યો લખવાના રહેશે. (પેપર શાળામાંથી આપવામાં આવશે.)
મોન્ટેસૉરી તાલીમવર્ગની તાલીમાર્થી બહેનો દ્રારા વર્ગ સંચાલનમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.