જોડકણાની અને અભિનય ગીતની હરીફાઈ
નર્સરી અને જુ.કે.જી. ની જોડકણાની હરીફાઈ અને સી.કે.જી. માટે અભિનય ગીતની હરીફાઈ
નર્સરી અને જુ.કે.જી. ની જોડકણાની હરીફાઈ અને સી.કે.જી. માટે અભિનય ગીતની હરીફાઈ
વાલીમીત્રોએ દીકરીને ચણિયા-ચોળી, ઓઢણી પહેરાવી તેમજ દીકરાને કેડિયું-ધોતી કે કફની પાયજામો પહેરાવીને સુંદર આભૂષણો, માટલી, ડાંડિયા, માઢ સાથે બાળકનો ફોટો પાડીને આપેલ તારીખના દિવસો દરમ્યાન બાળકનું નામ, શ્રેણી લખી એક જ ફોટો વર્ગ-શિક્ષકને મોકલવો ફોટાની પાછળના બેકગ્રાઉન્ડના ખાસ ધ્યાન રાખવું.
આ પ્રવૃત્તિ ના નિયમો તેમજ અન્ય વિગતો પાછળથી જણાવવામાં આવશે.
We at Dayakorba Sangeet Vidyalaya, are observing Sudhaben’s Punyatithi on 19 March. Please consider this as our personal invitation and grace us with your presence as we pay homage to her memory.