હોળી ધૂળેટીની ઉજવણી નિમિતે ભક્ત પ્રહલાદની વાર્તા કહીશું તેમજ હોળી પ્રગટાવી હોલિકા દહન વિશે વાતચીત કરીશું.
બાળકોએ જૂના કપડાં પહેરી શાળાએ આવવાનું રહેશે. ફક્ત ગુલાલ જ લાવવો. પિચકારી કે ફુગ્ગા લાવવા નહી.