આ હરીફાઈમાં બાળકોએ એમને મનપસંદ રમકડું અથવા વસ્તુ લાવી તેના વિશે પાંચથી દશ વાક્યો બોલવાના રહેશે. જેમાં પ્રાણી-પક્ષીનો દેખાવ, આહાર તેમજ વસ્તુ વિશેષતા વિશે બોલવાનું રહેશે. (દા.ત. પ્રાણી – પક્ષી, વાહનો, શાક, ઢીગલી વગેરે.)
This event has passed.