આ દિને બાળકોની શાળાકીય સુખદ સ્મૃતિઓને છબીમાં કંડારવા શાળામાં “ગ્રુપ ફોટો” ફંકશનનું આયોજન કર્યું હોવાથી બાળકને સ્વચ્છ ઈસ્ત્રી કરેલો યુનિફોર્મ, આઈકાર્ડ, બૂટ પહેરાવી સરસ તૈયાર કરી મોકલવા.
નોંધ : શાળામાં “ગ્રુપ ફોટો” ફંકશનનું આયોજન હોવાથી બાળક શાળામાં ગેરહાજર ન રહે તેવી તકેદારી રાખવા નમ્ર વિનંતી છે.