શ્રી મનસુખ સલ્લા સાહેબથી આખું શિક્ષણ જગત પરિચિત છે. તેમણે રેખાચિત્ર, જીવન ચરિત્ર, સ્મરણ કથા તથા

અનુભવ કથાઓ વગેરે વિવિધ આયામો ઉપર પોતાની કલમ સફળતાપૂર્વક ચલાવી છે. પાઠ્યપુસ્તક મંડળમાં

પરામર્શક તથા સંપાદક તરીકે વિશિષ્ટ કામગીરી કરી છે એવા અનેક સન્માનોથી સન્માનિત ભૂતપૂર્વ અધ્યાપક,

આચાર્યશ્રી મનસુખ સલ્લા સાહેબની આગવી શૈલીમાં રસાસ્વાદ માણીએ.

કૃતિ: સોક્રેટિસ

સર્જક: મનુભાઈ પંચોળી

“દર્શક”

112 views