Views Navigation

Event Views Navigation

Today
Ongoing

માતૃભાષા ગૌરવદિન નિમિત્તે ઉજવણી

૨૪/૦૨/૨૦૨૦ સોમવાર રમકડાદિન ઘરેથી એક રમકડુ લાવવું અને પાછું લઇ જવાનું રહેશે. રમકડાં પર બાળકનું નામ લખી મોકલવું. ૨૫/૦૨/૨૦૨૦ મંગળવાર પુસ્તક દિન કોઇપણ એક બાળકોને લગતું પુસ્તક મોકલવું. જે શાળાની લાયબ્રેરીમાં રહેશે. ૨૬/૦૨/૨૦૨૦ બુધવાર સુલેખન હરીફાઈ * જુ.કે.જી.ના બાળકોએ સુંદર અક્ષરે 'ક' થી 'જ્ઞ' લખવાનું રહેશે. *સિ.કે.જી.ના બાળકોએ બોર્ડ પરથી જોઇને સુંદર અક્ષરે વાક્યો લખવાના રહેશે. ૨૭/૦૨/૨૦૨૦ ગુરુવાર વાર્તા હરીફાઈ બાળકોએ બોધવાળી વાર્તા કરવાની રહેશે. અભિનય અને વાક્છટાને પ્રાધાન્ય અપાશે. ૨૮/૦૨/૨૦૨૦ શુક્રવાર જુઓ અને બોલો હરીફાઈ આ હરીફાઈમાં બાળકોએ એમને મનપસંદ રમકડું અથવા વસ્તું લાવી તેના વિશે પાંચથી દશ વાક્યો બોલવાના રહેશે. જેમાં પ્રાણી-પક્ષીનો દેખાવ, આહાર તેમજ વસ્તુ વિશેષતા વિશે બોલવાનું રહેશે. (દા.ત. પ્રાણી-પક્ષી, વાહનો, શાક,ઢીંગલી વગેરે)

Glimpses of Treatre in Education

Rangbhavan Timiliyawad Rd, Kadampally Society, Timaliawad, Nanpura, Surat

27.02.2020 28.02.2020 29.02.2020 Dr bhadrayu vachharajani Dr mahesh champaklal Dr mahesh yagnik Dr satish shukla Dr sulabha natrajan Dr kirti jain Dr ramesh kothari Dr ramesh Patel Dr Mohan agashe