દ્વિતીય યુનિટ પરીક્ષા : ૨૦૧૮-૧૯
તારીખ | વાર | શ્રેણી : ૬ | શ્રેણી : ૭ | શ્રેણી : ૮ |
---|---|---|---|---|
૫/૦૧/૧૯ | શનિવાર | અંગ્રેજી | ગણિત | સામાજિક વિજ્ઞાન |
૭/૦૧/૧૯ | સોમવાર | વિજ્ઞાન અને ટેકનોલોજી | અંગ્રેજી | ગણિત |
૮/૦૧/૧૯ | મંગળવાર | હિન્દી | ગુજરાતી | સંસ્કૃત |
૯/૦૧/૧૯ | બુધવાર | સામાજિક વિજ્ઞાન | વિજ્ઞાન અને ટેકનોલોજી | અંગ્રેજી |
૧૦/૦૧/૧૯ | ગુરૂવાર | ગુજરાતી | સંસ્કૃત | હિન્દી |
૧૧/૦૧/૧૯ | શુક્રવાર | ગણિત | સામાજિક વિજ્ઞાન | વિજ્ઞાન અને ટેકનોલોજી |
૧૨/૦૧/૧૯ | શનિવાર | સંસ્કૃત | હિન્દી | ગુજરાતી |
નોંધ:-
- શ્રેણી-૬ થી શ્રેણી-૮ માં ૨૦ ગુણનું મૂલ્યાંકન રહેશે.
- મૂલ્યાંકનનો અભ્યાસક્રમ સ્વાધ્યાય:૩ નો રહેશે.
- પરીક્ષા શાણા સમય દરમ્યાન લેવાશે, મૂલ્યાંકનપૂર્ણ થતાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલશે.
- ગેરહાજર/માંદા રહેનાર વિદ્યાર્થીઓએ તે તારીખની ચિટ્ઠી સાથે ડોકટરી પ્રમાણપત્ર લાવવું.
- પ્રશ્નપત્રમાં જ જવાબ લખવાના રહેશે. બધાજ તાસના પુસ્તકો લાવવા.
- બીજી યુનિટ મૂલ્યાંકનની ગણતરી વાર્ષિક મૂલ્યાંકનમાં કરવામાં આવશે.