વાલીમીત્રોએ દીકરીને ચણિયા-ચોળી, ઓઢણી પહેરાવી તેમજ દીકરાને કેડિયું-ધોતી કે કફની પાયજામો પહેરાવીને સુંદર આભૂષણો, માટલી, ડાંડિયા, માઢ સાથે બાળકનો ફોટો પાડીને આપેલ તારીખના દિવસો દરમ્યાન બાળકનું નામ, શ્રેણી લખી એક જ ફોટો વર્ગ-શિક્ષકને મોકલવો ફોટાની પાછળના બેકગ્રાઉન્ડના ખાસ ધ્યાન રાખવું.
This event has passed.