Project Description

ગાંધી ગીતો અને વાચિકમ

ગુરુવાર ૨૧ નવેમ્બર ૨૦૧૯ના રોજ સવારે ૧૦ થી ૧ દરમિયાન રંગભવન ખાતે જીવનભારતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ સંગીતકારશ્રી વિમલ શાહ અને કવિયત્રીશ્રી એષા દાદાવાળાની ઉપસ્થિતિમાં ગાંધી ગીતો અને વાચિકમ પ્રસ્તુત થયાં હતાં.