Project Description

ગાંધી ગીતો પર નૃત્યાત્મક પ્રસ્તુતિ

શુક્રવાર ૨૨ નવેમ્બર ૨૦૧૯ ના રોજ રાત્રે ૭ થી ૯ના સમયગાળા દરમિયાન રંગભવન ખાતે જીવનભારતી સંગીત વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ અને શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગાંધી ગીતો પર નૃત્યાત્મક પ્રસ્તુતિ થઇ હતી.