ચિત્ર સ્પર્ધામાં વિજેતા

પ્રવૃત્તિ વિદ્યાલય જીવનભારતી પ્રાથમિક વિભાગ માંથી ધોરણ સાતમાં અભ્યાસ કરતો અગસ્તી ટંડેલએ અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા આયોજિત "માં" વિષય ઉપર ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

By |2022-05-26T16:33:23+09:00May 26, 2022|news, Pravrutti (1-5) Achievements, Pravrutti (6-8) Achievements|Comments Off on ચિત્ર સ્પર્ધામાં વિજેતા

ચિત્ર સ્પર્ધામાં વિજેતા

પ્રવૃત્તિ વિદ્યાલય જીવનભારતી પ્રાથમિક વિભાગ માંથી ધોરણ સાતમાં અભ્યાસ કરતી વૈભવી રાણાએ અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા આયોજિત "માં" વિષય ઉપર ચિત્ર સ્પર્ધામાં પાંચમો ક્રમ એટલે કે આશ્વાસન ઇનામ મેળવ્યું છે

By |2022-05-26T15:58:16+09:00May 26, 2022|news, Pravrutti (1-5) Achievements, Pravrutti (6-8) Achievements|Comments Off on ચિત્ર સ્પર્ધામાં વિજેતા
Go to Top