મોડરેટ

આ બાળકો થોડા વધુ ધીરા હોય છે. સમજવામાં અને શીખવામાં આ બાળકો કોઈના નિરીક્ષણ હેઠળ કાર્ય કરવાનુ શીખી શકે છે. જો તેઓને બરાબર તાલિમ આપવામાં આવે તો તેઓ પોતાની જાતનું ધ્યાન રાખવાનું શીખી શકે છે.