આથી જણાવતાં ખુશીની અનુભુતિ થાય છે કે જીવનભારતી કિશોરભવનમાં ધોરણ 8 મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. રિતીકા એન કહાર એ 15મી આર. એમ. હલવાય મેમોરિયલ ડીસ્ટ્રીક્ટ શૂટિંગ કોમ્પીટીશન 2021 તા. 28 અને 29 ઓગસ્ટ 2021વડોદરા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી. જેમાં 10 મી. એર પિસ્ટૉલ યુથ વુમન કેટેગરીમાં ઉમદા પરફોર્મન્સ કરી ચોથો ક્રમાક મેળવેલ છે.