[table id=38 /]

નોટ :

  1. શ્રેણી : ૬ થી ૮ માં ૨૦ ગુણનું મૂલ્યાંકન રહેશે.
  2. મૂલ્યાંકનનો અભ્યાસક્રમ સ્વાધ્યાય : ૧ મુજબનો રહેશે.
  3. પરીક્ષા શાળા સમય દરમ્યાન લેવાશે. મૂલ્યાંકન પૂર્ણ થતાં રાબેતા મુજમ શૈક્ષણિક કાર્ય ચાલશે.
  4. ગેરહાજર/માંદા રહેનાર વિદ્યાર્થીઓએ તે તારીખની ચિટ્ઠી સાથે ડોકટરી પ્રમાણપત્ર લાવવું.
  5. પ્રશ્નપત્રમાં જ જવાબ લખવાના રહેશે. બધા જ તાસના પુસ્તકો લાવવા.
  6. પ્રથમ મૂલ્યાંકનની ગણતરી વાર્ષિક મૂલ્યાંકનમાં કરવામાં આવશે.