You are currently viewing મતદાર જાગૃત્તિ અંતર્ગત પ્રભાત ફેરીનું આયોજન

મતદાર જાગૃત્તિ અંતર્ગત પ્રભાત ફેરીનું આયોજન

  • Post author:
  • Post category:Mandal

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી-૨૦૨૧ માં મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપવાના હેતુસર અમારી શાળામાં તારીખ ૧૩-૦૨-૨૦૨૧ નાં દિવસે સવારે પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૯ થી ૧૧ નાં ૫૦ વિદ્યાર્થીઓએ સામાજિક અંતર જાળવીને પ્રભાત ફેરીમાં ભાગ લીધો હતો. આ પ્રભાતફેરીનાં આયોજનકર્તા શ્રીમતિ દામિનિબેન પટેલ હતા અને તેમની દેખ-રેખ હેઠળ સફળતાપૂર્વક પ્રભાતફેરી પૂર્ણ થઇ હતી.