સ્વચ્છતા પખવાડાની ઉજવણી અંતર્ગત આજરોજ તા. ૩-૯-૨૦૨૧ ને શુક્રવારનાં દિવસે ‘સમુદાય જાગૃતિ દિવસ’ સંદર્ભે રસીકરણની થીમનો પ્રચાર કરવામાં આવ્યો તથા એક સેમિનારનું આયોજન કરીને વિદ્યાર્થીઓને રસીકરણનું મહત્વ સમજાવી, તેઓને તેમના પરિવાર, સગાસંબંધી અને આજુબાજુનાં પાડોશીઓને રસીકરણનું મહત્વ સમજાવવાનુંકહેવામાં આવ્યું.
સમુદાય જાગૃતિ દિવસ
- Post author:jbm
- Post published:September 3, 2021
- Post category:Kumarbhavan / Mandal