તારીખ 5-9-2023 મંગળવાર જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ ઍજ્યુકેશન ભવન માં “શિક્ષક દિન” (ડૉ. સર્વપલ્લી રાધાકૃષણન જન્મ જયંતિ) નિમિત્તે બાળ શિક્ષકોએ તેમની ક્ષમતા પ્રમાણે અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું હતું.

સ્પેશ્યલ ઍજ્યુકેશનમાં “શિક્ષક દિન”
- Post author:jbm
- Post published:September 19, 2023
- Post category:Mandal / Special Education