પ્રેઝન્ટેશન સ્પર્ધા
પૂજ્ય શાહભાઈ ના સ્વપ્નને પરિપૂર્ણ કરતી પ્રવૃત્તિ વિદ્યાલય જીવન ભારતી શાળા બાળકના સર્વાંગી વિકાસના ધ્યેય મંત્રને વળેલી છે. તે હેતુને પરિપૂર્ણ કરતા દિનાંક 22/09/2023 ના રોજ વર્ષ દરમિયાન કરેલી શૈક્ષણિક મુલાકાતને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રૂપે રંગભવન ખાતે પ્રસ્તુત [...]