જીવનભારતી મંડળ સંચાલિત કમ્પ્યૂટર વિભાગ દ્વારા ‘Watch Me Move’ Animation Fair 2019 નું તરીક ૫/૩/૨૦૧૯ ના રોજ શ્રી ઉર્વી બહેન ચોકસી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલતે આવકાર પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા. કાર્યક્રમના મુખ્યમહેમાન તરીકે ડૉ. વર્ષાબેન શાહ(S.V.N.I.T) ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં ૧૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં મંડળના હોદેદારો, આચાર્યો, શિક્ષકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.