સુમુલ, સુરત ચેનલ અને દિવ્યભાસ્કર આયોજિત અલુણા મહોત્સવ : ૨૦૧૯ માં તા:૧૫/૭/૧૯ ને સોમવારે યોજાયેલ ‘ફેશન શો’ સ્પર્ધામાં જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગની શ્રેણી : ૩ ની વિદ્યાર્થીની ફાતેમા મિઝાએ પ્રથમક્રમ અને Web Media Digital Channel આયોજિત ‘મિસ ગોરમા’ સ્પર્ધા સોલોમાં ફાતેમા મિઝાએ દ્વિતીયક્રમ અને હની લાડે છઠ્ઠોક્રમ અને ‘ગોરમા ગીત સ્પર્ધા’ શ્રેણી:૩ ની વિદ્યાર્થીની સ્વરા પટેલે પ્રથમ આશ્વાસન ઇનામ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે.