જીવનભારતી કુમારભવન – પ્રિલિમિનરી પરીક્ષા ટાઇમ ટેબલ

શ્રેણી : ૧૧/૧૨ (સામાન્ય પ્રવાહ)

[table id=45 /]

નોંધ: 

  • શ્રેણી:૧૧ (સામાન્ય પ્રવાહ) કમ્પ્યૂટર વિષયની પરીક્ષાનો સમય ૧ કલાકનો રહેશે.
  • શ્રેણી:૧૨ (સામાન્ય પ્રવાહ) કમ્પ્યૂટર વિષયની પરીક્ષાનો સમય ૨ કલાકનો રહેશે.

પ્રિલિમિનરીપ્રાયોગિક પરીક્ષા : શ્રેણી -૧૨ (સામાન્ય પ્રવાહ)

[table id=46 /]

નોંધ:

  • પરીક્ષા સમય કરતાં ૧૫ મિનિટ વહેલા કમ્પ્યૂટર પ્રયોગશાળા પાસે હાજર રહેવું.
  • વિષયને લગતી નોટબુક સાથે લાવવી ફરજીયાત છે.
  • ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની પરીક્ષા ફરી લેવાશે નહી.
  • પ્રિલિમિનરી પ્રાયોગિક પરીક્ષા બધાં જ વિદ્યાર્થીઓએ ફરજીયત આપવાની રહેશે.

બોર્ડ પ્રાયોગિક પરીક્ષા : શ્રેણી -૧૨ (સામાન્ય પ્રવાહ)

[table id=47 /]

નોંધ:

  • પરીક્ષા સમય કરતાં ૧૫ મિનિટ વહેલા કમ્પ્યૂટર પ્રયોગશાળા પાસે હાજર રહેવું.
  • વિષયને લગતી નોટબુક સાથે લાવવી ફરજીયાત છે.
  • ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની પરીક્ષા ફરી લેવાશે નહી.
  • બોર્ડ પ્રાયોગિક પરીક્ષા બધાં જ વિદ્યાર્થીઓએ સમયપત્રક મુજબ જ ફરજીયત આપવાની રહેશે.

શ્રેણી : ૯/૧૦ (માધ્યમિક વિભાગ)

[table id=44 /]

નોંધ:

  • શ્રેણી: ૯ કમ્પ્યૂટર, શા. શિ.તથા ચિત્રકામ વિષયની પરીક્ષાનો સમય ૨ કલાકનો રહેશે.
  • શ્રેણી: ૧૦ કમ્પ્યૂટર, શા. શિ.તથા ચિત્રકામ વિષયની પરીક્ષાનો સમય ૭૫ મિનિટનો રહેશે.
  • શ્રેણી : ૧૦ મુખ્ય વિષયના વિભાગ A માટે પરીક્ષાનો સમય ૧ કલાકનો રહેશે .
  • શ્રેણી : ૧૦ મુખ્ય વિષયના વિભાગ B માટે પરીક્ષાનો સમય ૨ કલાકનો રહેશે .

પ્રિલિમિનરીપ્રાયોગિક પરીક્ષા : શ્રેણી-૧૦

[table id=48 /]

નોંધ:

  • પરીક્ષા સમય કરતાં ૧૫ મિનિટ વહેલા કમ્પ્યૂટર પ્રયોગશાળા પાસે હાજર રહેવું.
  • વિષયને લગતી નોટબુક સાથે લાવવી ફરજીયાત છે.
  • ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની પરીક્ષા ફરી લેવાશે નહી.
  • પ્રિલિમિનરીપ્રાયોગિક પરીક્ષા બધાં જ વિદ્યાર્થીઓએ ફરજીયત આપવાની રહેશે.

 બોર્ડ પ્રાયોગિક પરીક્ષા : શ્રેણી-૧૦

[table id=49 /]

  • પરીક્ષા સમય કરતાં ૧૫ મિનિટ વહેલા કમ્પ્યૂટર પ્રયોગશાળા પાસે હાજર રહેવું.
  • વિષયને લગતી નોટબુક સાથે લાવવી ફરજીયાત છે.
  • ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની પરીક્ષા ફરી લેવાશે નહી.
  • બોર્ડ પ્રાયોગિક પરીક્ષા બધાં જ વિદ્યાર્થીઓએ ફરજીયત આપવાની રહેશે.