Loading Events
This event has passed.

હોલિકાની વાર્તા કહીશું તેમજ હોળી પ્રગટાવી હોલિકાદહન વિશે વાતચીત કરીશું. બાળકોએ જુના કપડાં પહેરવા. ફકત ગુલાલ જ લાવવો. પિચકારી-ફુગ્ગા લાવવા નહી.