Loading Events
This event has passed.

રમતની ઘરે પ્રેક્ટીસ કરાવવી . નીચે રમતોની હરીફાઈ થશે.

જુ.કે.જી. : દોડ, પીછે દોડ, દેડકા કૂદ, બેલેન્સ, બૂટ પહેરવા, બટાકા દોડ, સંગીત ખુરશી, મોતી પરોવવા, કોથળા કૂદ અને ગોળમાં ઘન.
સિ.કે.જી. : કોથળા કૂદ, લંગડી, બતકચાલ (બની વોક), લીંબુ ચમચી, સિકકા શોધ, વિઘ્ન દોડ, બેલેન્સ બટાકા દોડ, કાંટા દોડ, (કાંટા ચમચીમાં શાક ખોસી સામે વિજેતા લાઈન પાસે જવું.), ટાયર ચલાવવા.