Loading Events
This event has passed.

સ્વેટર, મફલર, જેકેટ, સ્કાફ, મોજાં આમાંથી કોઈ પણ એક વસ્તુ બાળકે પહેરીને આવવું. (શિયાળાને લગતા ચાર્ટ બનાવીને લાવવો.) નીચેની વસ્તુઓ કાપડની કોથળી પર નામ લખી કોઇપણ એક વસ્તુ લાવવી.

સુર્યમુખી :- ફાળો (દા.ત. જમરૂખ, બોર, શીંગોડા, વગેરે )
કમળ :- શાકભાજી, સલાડ (દા.ત. પાપડી, તુવેર, કોબી, વટાણા, ગાજર,બીટ, વગેરે)
બારમાસી :- વસાણા (દા.ત. સાલમપાક, ખજૂરપાક, મેથીપાક વગેરે)
જાસૂદ :- ફૂલો (દા.ત. ગલગોટા, ગુલાબ, જાસૂદ, વગેરે)