Loading Events
This event has passed.

દરેક વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ફક્ત પાણીની બોટલ લાવવાની રહેશે.

  • ‘અ’ વર્ગના દરેક વિદ્યાર્થીઓએ લાલ ટીશર્ટ અને હાફ કાળો પેન્ટ.
  • ‘અ’ વર્ગના દરેક વિદ્યાર્થિનીઓએ લાલ ટીશર્ટ અને કાળો લાંબો સ્લેકસ.
  • ‘બ’ વર્ગના દરેક વિદ્યાર્થીઓએ પીળી ટીશર્ટ અને હાફ કાળો પેન્ટ.
  • ‘બ’ વર્ગના દરેક વિદ્યાર્થિનીઓએ પીળી ટીશર્ટ અને કાળો લાંબો સ્લેકસ.