Loading Events
This event has passed.

રમતની પ્રેક્ટીસ ઘરે કરાવવી

જુ.કે.જી : દોડ, પીછે દોડ, દેડકા કૂદ, બેલેન્સ, બૂટ પહેરવાં, બટાકા દોડ, સંગીત ખુરશી, મોતી પરોવવા, કોથળા કૂદ અને લંગડી .

સિ.કે.જી. : કોથળા કૂદ, લંગડી, બની વોક, (બતકચાલ) લીંબુ ચમચી, સિકકા શોધ, વિઘ્ન દોડ, (ટાયર ચલાવતા ચલાવતા ચાલવું) બેલેન્સ, બટાકા દોડ અને કાંટા દોડ (મોઢામાં કાંટા ચમચી રાખી સામે રાખેલ એક શાક ચમચીમાં ખોસીને દોડવું)