Loading Events
This event has passed.

આઠ થી દસ લીટીના અભિનય ગીત અભિનય સાથે ગાવાના રહેશે. બાળક જે અભિનય ગીત ગાવાનું હોય તે વર્ગશિક્ષકને લખી મોકલવાનું રહેશે. બાળકોએ શાળાના ગણવેશ (યુનિફોર્મ)માં જ આવવાનું રહેશે.