૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી
જીવનભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવનભારતી બાળભવન દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વમાં ધ્વજારોહણ શ્રી લલિતભાઈ શાહ (સંચાલક ભવન કલ્ચરલ સેન્ટર, અંધેરી)ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. [...]