તારીખ -૦૪/૦૯/૨૧ થી ૦૫/૦૯/૨૧ સ્વછતા પખાવડા ની ઉજવણી અંતર્ગત “ગ્રીન શાળા ડ્રાઈવ દિવસ” સંદર્ભે શનિવાર અને રવિવારનાં રોજ પોસ્ટરો અને પેમ્પલેટ બાળકો પાસે બનાવી ચોટાડવામાં આવ્યા. જળ સંરક્ષણ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.