તા. ૨૮/૦૮/૨૦૨૧, દિન શનિવારના રોજ જન્માષ્ટમી નિમિત્તે ★कृष्णम वंदे जगदगुरूम ★ શીર્ષક હેઠળ કદાચિત પ્રથમવાર અથવા તો ઘણાં લાંબા સમય પછી સમગ્ર જીવનભારતી મંડળ – તમામ શાખાઓ – સંગીત ભવન, બાળભવન, પ્રાથમિક, માધ્યમિક ના સંગીત શિક્ષકો પોતાની કલાસાધના એક કલાકાર તરીકે પણ અને સાથે જ શિક્ષક તરીકે પણ આ રંગભવનના મંચ પર પ્રસ્તુત થયુ !