ખૂબ આનંદ અને ગૌરવની લાગણી સાથે જણાવવાનું કે Flagship national annual innovation challenge flag marathon m 2020 આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 3500 જેટલા ઇનોવેટિવ પ્રોજેક્ટ ની રજૂઆત થઇ હતી. જેમાંથી 300 પ્રોજેક્ટ ની પસંદગી કરવામાં આવી છે. જેમાં જીવનભારતી શાળાના 2 innovative પ્રોજેક્ટ ની પસંદગી પામ્યા છે. જે આ મુજબ છે.
1. Automatic Irrigation system
1) આકાંક્ષા ભગત
2) મોનાલીસા જાદવ
3) ઘૃવિતા જરીવાલા
2.Laser Security Model
1. અભિ ચાહવાલા
2. સુજલ ચાહવાલા
માર્ગદર્શક શિક્ષકનું નામ: અમી તરલ નાયક
વિજેતા વિદ્યાર્થીઓને Atal Innovation Mission દ્વારા student internship program ( SIP) 11 month Bootcamp માં પ્રતિનિધિત્વ કરવાનો લાભ મળશે. શાળાને incubation સેન્ટર ફાળવવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની સ્કીલ નિખારી શકે.
જીવન ભારતી સંસ્થા skill development institute શરૂઆત કરવા જઈ રહી છે આ સિદ્ધિ ખરેખર ખૂબ ઉત્સાહ વધારનાર અને દિશા સૂચક બની રહેશે.