તા. ૦૬.૧૦.૨૦૨૦ દિન મંગળવાર થી જીવનભારતી કુમારભવનમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” કાર્યક્રમની શરૂઆત થયી હતી.

“બેટી બચાઓ બેટી પઢાઓ” કાર્યક્રમ અંગે શાળાના આચાર્યાશ્રી પિંકીબેન માળીના મંતવ્યો.
“બેટી બચાઓ બેટી પઢાઓ” કાર્યક્રમ અંગે શ્રી મયંકભાઈ ત્રિવેદીના મંતવ્યો.
શાળામાં થયેલ કાર્યક્રમોની ઝલક શાળાના શિક્ષક શ્રી ફેહમીદાબેન મુલ્લા દ્વારા
“બેટી બચાઓ બેટી પઢાઓ” કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને  બતાવવામાં આવેલ ફિલ્મ
“બેટી બચાઓ બેટી પઢાઓ” કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને માર્ગ દર્શન આપતા ઉચ્ચતર માધ્યમિક વિભાગના નિરીક્ષક શ્રી અનીલા શાહના .