જીવનભારતી કુમારભવનમાં ધો. ૧૧ ઈમાં અભ્યાસ કરતી મોદી અવની પ્રવીણકુમારે ગુજરાત રાજ્યના સોલો ડાન્સ સ્પર્ધામાં આણંદ મુકામે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. તેમની આ સિધ્ધિ બદલ શાળાના આચાર્યા શ્રીમતી પિન્કીબેન માળી આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.