તા. ૧૪/૦૮/૨૦૧૯ ને ગુરુવારના રોજ ૧૫મી ઓગસ્ટ “સ્વતંત્રતા દિન” નિમિત્તે જીવનભારતી મંડળ સંચાલિત “સ્પેશ્યલ એજ્યુકેશન ભવન” માં ‘ચિત્ર સ્પર્ધા’ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને ૨૬મી જાન્યુઆરી “પ્રજાસત્તાક દિન” ના દિવસે ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિજેતા વિદ્યાર્થીઓનાં નામ ક્રમ
વાણીયાવાલા રોક્ષી ધર્મેશભાઈ પ્રથમ ક્રમ
જોષી કેવિન હિરેનભાઈ દ્વિતીય ક્રમ
પટેલ પ્રિન્સ સુરેશભાઈ તૃતીય ક્રમ