જીવનભારતી મંડળ સંચાલિત શ્રીમતી મીતા રાજાન શાહ પ્રેરિત વિવિધલક્ષી કેન્દ્ર બાળવિકાસ ભવન સ્પે. એજ્યુકેશન ક્લાસમાં તા. ૨૦/૦૨/૨૦૨૦ ને ગુરુવારનાં દિને મહાશીવરાત્રીનાં ઉત્સવ નિમિત્તે ભગવાન શિવની સ્તુતિ, પ્રાર્થના,વંદના હરિફાઇ કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ શિવરાત્રી ઉત્સવને ઉજવીને ભગવાન શિવ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને ધન્યતા પ્રાપ્ત કરી હતી.