તા. ૧૨/૦૨/૨૦૨૦, ને બુધવારના રોજ જુ. કે. જી. ના બાળકો માટે દૂધ-દૂધની બનાવટનો પ્રોજેક્ટ આયોજિત કર્યો હતો. જેમાં શિક્ષિકા બહેનોએ બાળકોને કેરી ,દૂધ આપતા પ્રાણીઓ અને દૂધમાંથી બનતી વસ્તુઓ વિશે પ્રત્યક્ષ સમજ આપી હતી. તે અંતર્ગત જોડકણાં, ગીત ગવડાવ્યા હતા.