ફાઉન્ટેનહેડ સ્કુલ આયોજિત ઇન્ટરસ્કૂલ જીમ્નાસ્ટીક કોમ્પીટીશન પ્રવૃત્તિ વિદ્યાલયના શ્રેણી: ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ નીચે મુજબ વિજેતા નીવડયા હતા. આ ઉપરાંત ટીમ ચૈમ્પિયનશીપમાંપ્રથમક્રમ પ્રાપ્ત કરી શાળાએ શિલ્ડ મેળવ્યું. આ બદલ આચાર્યાશ્રી  નિમિષાબહેન નાયક તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

ક્રમ વિદ્યાર્થીઓના નામ ગ્રુપ ઇવેન્ટ સિદ્ધિ
૦૧ મહી ખલાસી U-15 બેલેન્સીંગબીમમાં પ્રથમ – ગોલ્ડમેડલ
ઓલરાઉન્ડમાં બીજો – ગોલ્ડમેડલ
૦૨ દીપ સકપાલ U-13 ફ્લોર એકસરસાઈઝમાં બીજો – બ્રોન્ઝમેડલ
વોલ્ટીન્ગ ત્રીજો – ગોલ્ડમેડલ
ઓલરાઉન્ડમાં બીજો – સિલ્વરમેડલ
૦૩ નીલકંઠ પંચીગર ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો.