તા.૬/૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ સિ. કે. જી. ના બાળકો માટે ધાતુનો પ્રોજેક્ટ આયોજિત કર્યો હતો. જેમાં બાળકોને માટી, સ્ટીલ, એલ્યુમિનિયમ, પીતળ, તાંબુ, ચાંદી, સોનું, પ્લેટિનમ વગેરે ધાતુ વિશે વિસ્તૃત સમજ આપી હતી.