તા. ૬/૨/૨૦૨૦ ને બુધવારના રોજ બાળભવનમાં વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યાં જુ. કે. જી. ના બાળકોનાં વિદ્યારંભ સંસ્કાર કર્યા હતા. શિક્ષકોએ બાળકોને વસંતપંચમીની ગીતો ગવડાવ્યા હતા.